Thursday, March 8, 2012

આપણું જીવન...

છે કેવું આપણું જીવન....
વાતવાત માં આપણે લેવાદેવા સોગંદ વળી આ કેવી સગાઈ છે?

નકલી ફૂલોનો બાગ સજાવી નકરી પતંગીયાની અજમાઈસ છે.
ફૂલો બધા તાજા ભાસે તોય રંગી પતંગિયાં ની નાફરમાઈસ છે.
લાગે ખીલેલો આ ઉપવન આખો તોય ગાઢો સુનકાર સ્થગિત છે ,
આજ શબ્દો હોઠ થી દુર જાય સ્મરણો બધા આંખે ઊભરાયેલ છે.
રેખા પટેલ

No comments: