Sunday, March 4, 2012

રેશમી સંવાદ

બાગનો ખાલી ખુણો હોય હુ તુ અને મીઠો ઍકાંત હોય..
એકમેકને ગમતા આપણી વચમા રેશમી સંવાદ હોય..
સપના સમા તરતા ભીના પ્રસંગોને
અમે સરજાવશું - તમે સજાવજો.

આ અધૂરી મૂકેલી મખમલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ તમે આવી ચડજો..


રેખા પટેલ

No comments: