Monday, March 5, 2012

કાળચક્ર


હે જીવ ! તું રાત્રિના અંધારાથી ગભરાઈશ નહી
સમયનું 'કાળચક્ર' પણ ફરતું રહે છે
આ ઓછાયો જરૂર જશે જીંદગીથી દુર,
ઉગશે આશાનુ કિરણ જરૂર ...
આજ 'હમસફર' બની ભલે કોઈ સાથ નથી .
રસ્તો કરી અલગ તું ફેલાવ પાંખ,
તારુ હશે ખુલ્લું આકાશ

 ...
.......રેખા પટેલ 

No comments: