Wednesday, March 7, 2012

પ્રેમે ઘર આંગણ સજાવો...

પ્રેમે ઘર આંગણ સજાવો...

ભરો દિલની પિચકારીમાં પ્રેમ અને આનંદ નો રંગ,
કે રંગાઈ ઉઠે નવરંગ થી જીવન કેરો પંથ.

જીવન કોઈ ખેલ નથી બનાવો નાં એને સતરંજ
કે સહુ પ્રેમમાં રંગાઈને ચાલો અપનો ને સંગ.

પ્રેમનાં રંગ વગર તો સારો સીસમહેલ બેરંગ,
કે બનાવી છે દીવાલો ત્યાં પ્રેમે વસાવો ઘર.
રેખા પટેલ,

No comments: