Thursday, March 8, 2012

દરિયા જેવું દિલ


નાનું શું દિલ છે એનું દરિયા જેવું ઊંડાણ બહુ ,
ભલે હોય મુઠ્ઠી ભરનુ પણ અમાપ વિશાળ ઘણું,
ઉપરથી નજર નાખો કઈ દેખાય નહિ એમા બધુ ,
અંદર ન જાણે કેટલુંય ભરતી ભાવ ઠલવાતું સહુ,
એનો એકધારો તાલબધ્ધ સુર,પ્રાણને જીવન ધરે .
હૃદયનું આ સંગીત જીવન નું સનાતન સત્ય ઘણું

No comments: