Thursday, March 8, 2012

કોને કહું ?

અંતરની આંઘીમાં અટવાયો છું મન મારૂ મોહી ગયુ,
હુ મજબૂરી કોને કહું ?

નૈનો સંગ નૈન મિલાવી સુખ ચેન સહુ ચોરી ગયું,
હું સમજુતી શું કરું?

મીઠીસી મીસ્કાન સંગ કોઈ સિફતથી શરમાઈ ગયું,
હું વરણાગી શું કરું?

દિલ આપી દિલદાર વહેતી હવા સંગ વીખરાઈ ગયો,
હું ધુમ્રસેર બની શું કરું?
રેખા પટેલ ..

No comments: