Sunday, March 11, 2012

મારી એક એવી નજર

મને મારી એક એવી નજર તું આપજે જરૂર.
તારા સિવાય કોઈને જુવે તે મને નાં મંજુર .
એક દિવસ તો તને મળવા હું આવીશ જરૂર,
તું છે જ્યાં તે ઘરનું સરનામું પ્રભુ આપજે જરૂર.

રેખા

1 comment:

Ronak Joshi said...

khub saras Dee.......