Thursday, March 8, 2012

સમજ થી સમજ ની વાત..

સમજ થી સમજ ની વાત....
સહુ તે સુખના ઓછાયા તારાજ પડછયા હતા
તને ખોયા બાદ સમજાય

રણ તરસે હાંફી રહ્યું, દુર ક્યાંક મૃગજળ ઠેબા ખાય,
તરસ તે તરસ્યાને જ સમજાય

દરિયો બેય કાંઠે ઝલકાય, તોય આજીવન તરસ્યો થાય,
તેને પીધા પછીજ સમજાય.
રેખાપટેલ..

No comments: