Saturday, March 10, 2012

અઢળક વ્હાલ લખું..

લાવ તારા હાથમાં પ્રેમની બે-ચાર લીલી પળ લખું.
વિવાદ છોડ આંખમાં અઢળક ગુલાબી વ્હાલ લખું,

મધુરજની જેવા અધર ઉપર મઝાનું લાલ સ્મિત લખું
સમય નથી રાતનો તોય રંગીન સપના સો-વાર લખું

લાવ તારી હથેળી માં સપ્તપદી ની સીધી વાત લખું..
રેખા :)

No comments: