Wednesday, March 7, 2012

ધરબાયેલું મૌન ..

મારી ભીતર નું ધરબાયેલું મૌન એ મધરાતે લીલુડાં વાંસવન નું હૈયું વીંધીને ગાતો પવન ...

તારી પૂનમની એકાદી રાતનું અમથુંયે સાંભરણું,આ સાટે મારા જીવનભર નું લખાતું કવન...
રેખા પટેલ ..

No comments: