Thursday, March 8, 2012

ઝલોઝલ ઝરણું..

લાગણીનું ઝલોઝલ ઝરણું હજી નિરપેક્ષ વહે છે
પણ નાં સમજતા મારો પ્રેમ અપેક્ષિત છે ,
હજુય મન ઝંખે છે.... તમે કબુલ કરો બધી લાગણીઓ જે જતાવી નથી.
શું હજુય ક્વચિત આવું છું સતાવવા ?
એ તમારી લાગણીઓ ને જે કદીય ઝંપી નથી.. :)) રેખા

No comments: