Friday, August 3, 2012

એક પરબીડિયુ

આજે અત્તર છાંટેલ એક પરબીડિયુ મળ્યુ,
જાણે એકાદી ટહુકે કોઈ લીલીછમ ડાળ નમી.
એની પ્રમરી ખુશ્બુ દિલ થી દિમાગ લઈ,
વિના જાણ સંદેશે પતંગિયા ની ટોળી આવી.
મન ઉડ્યુ આકાશ સબ્દો કેરી પાંખ લઈ,
એ લખાયેલ નામ જોઈ વરસાદી લહેર આવી .
મીઠું મલકે અહી સોનેરી અક્ષર તારા,
મારી હીરે કંડાયેલ આંખો ઝલકી આવી.
રેખા. 8/3/12

3 comments:

चिराग: Chirag Patel said...

Rekhaben tamne aa rite maline aanand thayo. tamaari kavita bahu bhaav bhari chhe. maltaa rahishu.

चिराग: Chirag Patel said...

Rekhaben tamne aa rite maline aanand thayo. tamaari kavita bahu bhaav bhari chhe. maltaa rahishu.

चिराग: Chirag Patel said...
This comment has been removed by a blog administrator.