Sunday, August 26, 2012

હું તો તારા પ્રેમ માં

હું તો તારા પ્રેમ માં સાજન આખી ને આખી ભીંજાણી.
હું તો તારી આંખોના ઉલાળે આખી ને આખી લુંટાણી.

હઠી ગયો ઘૂંઘટ મારો,હુ તો આખી ને આખી બદલાણી
તારા જુહીના માંડવા તળે હુ આખી ને આખી મહેકાણી
રેખા

No comments: