Thursday, April 26, 2012

યાદ માં આજ કઈક

યાદ માં આજ કઈક ધીમું ધીમું ફરફરે છે
આંખથી આજ કઈક ધીરુ ધીરુ ઝરમરે છે
वो तेरी आखों के समंदर में उतर जाना ,रहे रहेकर याद आता है दिल को.
वो बनके खुशबू जहन में बस जाना,पास ना होके भी बहोत रुलाता है बहोत.

No comments: